બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Maharashtra | Veteran Actor Vikram Gokhale passes away in Pune

દુખદ / બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું 80 વર્ષે નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ

Hiralal

Last Updated: 03:02 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું 80 વર્ષની વયે પુણેની હોસ્પિટલમાં નિધન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

  • બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન
  • પુણેની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  • 1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત

બોલિવુડે એક ઉમદા કલાકાર ગુમાવ્યાં છે. હમ દિલ દૈ ચૂકે સનમમાં ઐશ્વર્યાના પિતાની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા વિક્રમ ગોખલનું 80 વર્ષની વયે પુણેમાં અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને પુણેની હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જીવતા હતા ત્યારે ફેલાઈ નિધનની અફવા
ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેના નિધનની અફવા ફેલાઈ હતી ત્યારે તેમની પુત્રીએ ટ્વિટ કરીને નિધનને અફવાને રદિયો આપતા કહ્યું હતું કે તેમના પિતા હજુ જીવે છે. 

આજે પુણેમાં થશે અંતિમ સંસ્કાર
દિવંગત ગોખલેના આજે પુણેમાં અંતિમ સંસ્કાર કરી દેવાશે. 

1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત
વિક્રમ ગોખલેએ 1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે હતી, જેનું નામ હતું પરવાના. વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત અગ્નિપથ અને ખુદા ગવાહમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

કોણ છે વિક્રમ ગોખલે?
 વિક્રમ ગોખલેએ બોલીવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાની કાબેલિયત સાબિત કરી હતી. આ દિગ્ગજ અભિનેતાએ માત્ર 26 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે 1971માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ