મહારાષ્ટ્ર / 400 વર્ષ જૂના વૃક્ષ માટે લેવાયો આ નિર્ણય, નિતિન ગડકરીએ કર્યું આ કામ...

maharashtra sangli change in highway alignment to save 400 year old banyan tree

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ભોસે ગામનું 400 વર્ષ જૂના બરગદનું વૃક્ષ આજકાલ સોશ્યિલ મિડિયા પર ચર્ચામાં રહ્યું છે. નવો બની રહેલો હાઈવે આ સર્વિસ રોડની પાસેથી પસાર થઈ રહ્યો છે. આ માટે આ વૃક્ષને કાપીને રોડ બનાવવામાં આવી રહ્યો હતો. આ સમયે પર્યાવરણવાદી કાર્યકર્તાઓએ તેનો સખત વિરોધ કર્યો અને આખરે આદિત્ય ઠાકરેના આદેશથી નિતિન ગડકરીએ હાઈવેના નક્શામાં ફેરફાર કર્યો. વૃક્ષને તેની મૂળ જગ્યાએ જ રાખવાનો નિર્ણય કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ