સંકટ / ભારતનું આ 1 રાજ્ય બન્યુ કોરોના હોટસ્પોટ, ફક્ત 3 દેશોમાં આવી રહ્યા છે અહીંથી વધારે કેસ

maharashtra record more than 10 thousand covid 19 cases in a day

કોરોના વાયરસના કેસને લઈને મહારાષ્ટ્ર સૌથી મોખરે રહ્યું છે. દુનિયાના અનેક મોટા રાષ્ટ્રો પર પણ તે ભારે પડી રહ્યું છે. ભારતના આ રાજ્યમાં દિવસના 10 હજારથી વધારે કેસ આવ્યા છે. આ સંખ્યાના આધારે અંદાજ રાખી શકાય છે કે દુનિયામાં ફક્ત 3 દેશ એવા છે જ્યાં રોજ 10 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. તેમાં ભારત પણ સામેલ છે. ભારત સિવાય અમેરિકા, બ્રાઝિલમાં રોજના 40થી 60 હજાર કેસ આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ