મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા, સાથી ધારાસભ્યોને મુંબઈ પરત લાવશે

maharashtra politics eknath shinde land in goa with shiv sena rebel mlas

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને લેવા માટે પહોંચ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ