બેઠક / મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનવાનું લગભગ નક્કી, શિવસેનાના ખાતામાં જુઓ શું ગયું?

maharashtra congress ncp completed discussions issues complete unanimity says senior inc leader prithviraj chavan

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર ઘમાસાણ વચ્ચે ગુરુવારે (21 નવેમ્બર 2019) કોંગ્રેસ અને NCPની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. દિલ્હીમાં NCP ચીફ શરદ પવારના નિવાસ સ્થાને યોજાયેલ આ બેઠકમાં બંને પાર્ટીઓના સીનિયર નેતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ