સમસ્યા / VIDEO: ભર ઉનાળે આ ગામમાં આજે પણ પાણી માટેનાં વલખાં, 60 ફુટ ઉંડે કુવામાં ઉતરે છે મહિલાઓ

Maharashtra bardewadi tribals women lower themselves into a 60 ft well to fetch water

મહારાષ્ટ્રનાં નાશિક સ્થિત બારદેવડીમાં પીવાનાં પાણીની એવી મોટી સમસ્યા છે કે મહિલાઓ પાણી માટે 60 ફૂટ ઉંડા કુવામાં ઉતરે છે. કુવાની અંદર અનેક દોરડાંઓ બાંધીને લટકતી તેઓ જોવાં મળી રહેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ