મહારાષ્ટ્ર / સાંગલીમાં અમિત શાહનો હુંકાર, અમે કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરી દેશને અખંડ બનાવાનું કામ કર્યું

maharashtra assembly election 2019 amit shah address sangli

મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણી રેલીને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું અમે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેશની એક કરવા કામ કર્યું, જ્યારે કોંગ્રેસ અને NCPએ અમારો વિરોધ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ