બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Maharashtra 7 new cases of omicron variant of corona virus total 12 cases in india

Omicron Variant / મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનાં વધુ સાત કેસ નોંધાતા હડકંપ, દેશમાં કુલ 12 કેસ થયા

Mayur

Last Updated: 07:48 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વધુ સાત કેસ જોવા મળતા દેશમાં હવે 12 કેસ થઈ ગયા છે.

દેશમાં કોરોનાના નવા પ્રકારોનો પ્રકોપ હવે રોજ વધી રહ્યો છે. રવિવારે સવાર સુધીમાં દેશમાં 5 ઓમિક્રોન કેસ નોંધાયા હતા. પરંતુ સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનના વધુ 7 કેસ નોંધાયા છે.

જેમાં પિંપરીમાં વધુ 6 અને પુણેમાં વધુ 1 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર દેશમાં 12 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના બીજા તરંગની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી હતી.


રાજધાનીમાં રવિવારે પાંચમો કેસ સામે આવ્યો
આ પહેલા શનિવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. જે બાદ દેશમાં 4 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો હતો.

 

આ લોકોએ મહારાષ્ટ્રમાં મચાવ્યો હડકંપ 
44 વર્ષીય મહિલા, જે ભારતીય મૂળની નાઈજિરિયન નાગરિક છે, તેની 12 વર્ષ અને 18 વર્ષની બે દીકરીઓ સાથે 24 નવેમ્બરે પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવાડમાં તેના ભાઈને મળવા નાઈજિરિયાના લેગાસથી આવી હતી. ત્રણેયના જિનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં આ ઓમિક્રોન વેરિઅન્ટ પોઝિટિવ જોવા મળ્યા છે. આ સાથે, તેનો 45 વર્ષીય ભાઈ અને તેની 1.5 અને 7 વર્ષની બે પુત્રીઓ પણ ઓમિક્રોન વેરિઅન્ટમાં પોઝિટિવ મળી આવી છે. આ 6 લોકોમાંથી 3 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને સ્વાભાવિક છે કે તેમને કોરોનાની કોઈ રસી નથી મળી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ