રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આ વ્યક્તિની કરાઇ પસંદગી | Mahant Nritya Gopal Das Elected As President of Ram Mandir Trust

અયોધ્યા / રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આ વ્યક્તિની કરાઇ પસંદગી

Mahant Nritya Gopal Das Elected As President of Ram Mandir Trust

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકનો આજરોજ મળી હતી. જેમા મહંત નૃત્ય ગોપાલદાસ ટ્રસ્ટના અધ્યક્ષ રહેશે, જ્યારે વીએચપી નેતા ચંપત રાયને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રાને મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરી હશે. આ બેઠકમાં 9 ઠરાવો પસાર થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ