મહામંથન / રાજ્યસભાની ચૂંટણીમાં કોનું ગણિત સાચું પડશે ?

એવુ ચોક્કસ લાગે છે કે 2017ની જેમ જ 2020ની ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બનશે. ત્રીજા ઉમેદવારનું ગણિત ભાજપે બેસાડ્યુ છે જેમા હવે ચહેરો બદલાયો છે. 2017માં બળવંતસિંહ રાજપૂત હતા જયારે હવે નરહરિ અમીન છે. હવે જોવાનું ફકત એટલુ જ છે કે કોનું ગણિત સાચુ પડે છે અને રાજકારણમાં ફરી એકવાર કોણ મહારથી સાબિત થાય છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ