મહામંથન / દેશના ટુકડા કોણ ઇચ્છી રહ્યું છે? વિભાજનકારી તત્વો કયારે પકડાશે ?

રાષ્ટ્રીય રાજકારણમાં આજકાલ નાગરિકતા સંશોધન કાયદો, શાહિન બાગ, ટુકડે ટુકડે ગેંગ એવા શબ્દો અને મુદ્દા છવાયેલા છે. મોટાભાગની ચર્ચાઓમાં સામસામે ઉગ્ર સ્વરમાં આક્ષેપબાજી જ થાય છે જેમા સરવાળે નક્કર કંઈ જ નિકળતું નથી. પરંતુ આજે મહામંથનમાં સાર્થક ચર્ચા કરવી છે કે શું ખરેખર કોઈ છે જે ભારતનું ફરી વિભાજન ઈચ્છી રહ્યુ છે. શું કોઈ એવુ છે જે નાગરિકતા સંશોધન કાયદા કે શાહિનબાગની આડમાં દેશને વિભાજીત કરી રહ્યુ છે. દેશના ટુકડા ઈચ્છનારા કોણ છે, એ કયારે પકડાશે, કયારે એ ચહેરાઓ પરથી નકાબ ઉતરશે આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ