મધ્યપ્રદેશ / સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કમલનાથ સરકાર પર સંકટ વધ્યું, કોંગ્રેસ આવી ટૅન્શનમાં

madhya pradesh political crisis supreme court hearing kamalnath government

મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ શાંત થવાનું નામ નથી લઇ રહ્યું. આજે એકવાર ફરી બહુમતી પરીક્ષણના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. ભારતીય જનતા પાર્ટીના નેતા શિવરાજ સિંહે કોર્ટમાં જલ્દી જ ફ્લોર ટેસ્ટની અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ