ટ્રેજેડી / અહીં 70 બાળકોને વિટામિન Aની દવા પીવડાવનાર આશા વર્કર મહિલા કોરોના પોઝિટિવ નીકળી, પછી થયું એવું કે...

madhya pradesh khargone asha worker who was providing vitamin to kids tested positive

મધ્ય પ્રદેશના ખરગોનમાં લગભગ 70 બાળકોને કોરોના સંક્રમણનું સંકટ તોડાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમે જે 5 વર્ષના બાળકોને વિટામિન એની દવા પીવડાવી તેમની ટીમની સભ્યા આશા વર્કર મહિલા કોરોનાગ્રસ્ત નિકળી. આ સમાચાર ફેલતાની સાથે ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે. ડોક્ટરે આ મામલાની પુષ્ટિ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ