નિયમ / સરકારી કર્મચારી અને અધિકારી જીન્સ-ટીશર્ટ પહેરશે તો નહીં મળે ઓફિસમાં એન્ટ્રી, આ રાજ્યની સરકારનો નિર્ણય

madhya pradesh government employees and officials will not wear jeans and tshirt in office

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ અંગે એક ફરમાન જાહેર કર્યું છે. ફરમાન છે કે હવેથી કોઈપણ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જીન્શ કે ટીશર્ટ નહીં પહેરી શકે. શિવરાજસિંહ ચૌહાણે જીન્શ-ટીશર્ટ પહેરીને ઓફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તમામ કર્મચારીઓને ઓફિસ સમયમાં ફોર્મલ કપડા પહેરવા આદેશ આપ્યો છે. આ સાથે તેઓએ કહ્યું છે કે જો કોઈ નિર્ણયનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ