સલામ / દેશના ત્રીજા મહિલા લેફ્ટનન્ટ જનરલનું બહુમાન મેળવનાર માધુરી કાનિટકર કોણ છે?

Madhuri Kanitkar Becomes Lieutenant General in indian Army

મહિલાઓની આન બાન અને શાનમાં વધારો કરનાર માધુરી કાનિટકારને આખરે લેફ્ટનન્ટ જનરલની રેંકમાં પ્રમોશન મળી ગયુ છે અને એ સાથે જ તે દેશના 3જા મહિલા બન્યા છે જે આ પદ સુધી પહોંચ્યા છે. માધુરીના જીવનમાં બીજી એક સરકર વાત છે કે, માધુરી અને રાજીવ દેશના એવા પહેલા પતિ-પત્ની છે જેઓ લેફ્ટનન્ટ જનરલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ