ગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર પાણીમાં ગરકાવ

ગીરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવતા પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સરસ્વતી નદી બે કાંઠે વહેતા માધવરાઇ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. જ્યાં સુધી પાણી ઉતરશે નહીં ત્યાં સુધી પુજા કે આરતી થઇ શકશે નહીં..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ