આસ્થા / કચ્છના આ માતાના મઢે ભલભલા શૂરવીર શીશ ઝુકાવે છે, વિદેશથી લોકો આવે છે માનતા પુરી કરવા 

maa ashapura mandir mata no madh kutch Gujarat

600 વર્ષ જૂના માતાના મઢ તરીકે જાણીતા કચ્છના આશાપુરા મંદિરના દર્શને ગુજરાતીઓ જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો આવે છે. માતાના મઢનું મહત્વ ઘણું રહેલું છે. હાલના ગૃહપ્રધાન અને વડાપ્રધાન પણ માતાન ચરણોમાં પોતાનું શિશ ઝુકાવી ચુક્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ