બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / lucknow thappad girl cab driver saadat ali politics entry psp shivpal singh yadav

રાજનીતિમાં એન્ટ્રી / લખનૌમાં મહિલાના થપ્પડ ખાનાર ટેક્સી ડ્રાઇવર આ પાર્ટીમાં જોડાયો, કહ્યું પુરુષોનો મુદ્દો ઉઠાવીશ

Premal

Last Updated: 07:17 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉમાં થપ્પડ ગર્લ પ્રિયદર્શની યાદવ દ્વારા 22 લાફા ખાધા બાદ ચર્ચાનો વિષય બનેલા કેબ ડ્રાઈવર સઆદત અલીએ પુરૂષોની અવાજ ઉઠાવવા માટે શિવપાલ યાદવની પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો છે.

  • મહિલા દ્વારા 22 લાફા ખાનારા કેબ ડ્રાઈવરની રાજનીતીમાં એન્ટ્રી
  • સઆદત અલીએ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો
  • સઆદત અલી પુરૂષો માટે લડશે લડાઈ 

પુરૂષો માટે લડીશ: સઆદત અલી

સઆદત અલીનું કહેવુ છે કે તેઓ પુરૂષોની લડાઈ લડશે. રાજનીતિમાં એન્ટ્રી કરવાના સવાલ પર કૈબ ડ્રાઈવર સઆદત અલીનું કહેવુ છે કે જે પુરૂષો મહિલાથી પીડિત છે, તેવા પુરૂષો માટે ઉભો થવા માંગુ છુ. એટલું જ નહીં, સઆદત અલી હવે આખા દેશના કેબ ડ્રાઈવરની સાથે ઉભા થવા માંગે છે અને તેમનું કહેવુ છે કે હવે તેઓ પુરૂષની અવાજ બનીને ઉભા રહેશે.

પુરૂષોને ન્યાય મળતો નથી

કૈબ ડ્રાઈવર સઆદત અલી મુજબ,  ઘણાં એવા મામલા હોય છે, જેમાં પુરૂષોની સુનાવણી થતી નથી. એવામાં મને હજી સુધી ન્યાય મળ્યો નથી. મારા કેસમાં હજી સુધી પોલીસ તરફથી મને ન્યાય મળ્યો નથી. હવે હું રાજકીય પાર્ટીમાં પ્રવેશ કરી તેના દ્વારા ન્યાય મેળવી શકીશ અને અન્ય પુરૂષોની મદદ કરી શકીશ.

પ્રિયદર્શનીએ સઆદત અલીને 22 લાફા માર્યા હતા

સઆદત અલીની સાથે આવેલા તેમના વકીલે કહ્યું કે અમને ન્યાય મળ્યો નથી. તેથી સઆદત અલીએ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 30 જુલાઈએ લખનઉના બારાબિરવા ચાર રસ્તા પર કૈબ ડ્રાઈવર સઆદત અલીને પ્રિયદર્શની યાદવે બારાબિરવા ચાર રસ્તા પર 22 લાફા માર્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ