ખુલાસો / ભાજપના સાંસદના દીકરાએ પોતાના પર ગોળી ચલાવડાવી, આરોપી સાળાએ પુછપરછમાં કર્યો ખુલાસો

lucknow bjp mp son shootout police arrested accused brother in law

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભાજપના સાંસદ કૌશલ કિશોર અને ધારાસભ્ય જય દેવીના પુત્ર આયુષે પોતાના પર ગોળી ચલાવડાવી હોવાનો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ