તમારા કામનું / LPG રસોઈ ગેસને લઈને મોટા સમાચાર, જાણો તમને ઓગસ્ટમાં કેટલામાં મળશે LPG

lpg price in india today 01 august 2020 lpg gas cylinder indane gas bharat gas hp gas price unchanged for august

ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ સામાન્ય માણસો માટે રાહતના સમાચાર લઈને આવી છે. કેમ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ એલપીજી રસોઈ ગેસની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્યારે જોવો કે હાલ તેના ભાવ કેટલા રહેશે. ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટે સરકારે આપેલી છુટછાટના 3 મહિના પુરા થઈ રહ્યા છે અને નિયમોમાં અનેક ફેરફારો થવાના હતા જેમાં એલપીજીનો પણ સમાવેશ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ