Utility / LPG સિલિન્ડરને લઇને થઇ શકે છે મોટુ એલાન, ડિસેમ્બરમાં 100 રૂપિયાનો થયો વધારો 

LPG cylinders can be a big announcement

નવું વર્ષ શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે 2021ની શરૂઆત થતાની સાથે જ લોકોના જીવનમાં ઘણા બધા બદલાવ આવશે. તેમાંથી કેટલાક બદલાવ તેવા છે જે આપણી રોજીંદી જીંદગીમાં અસર કરશે. રસોડામાં ઉપયોગ થનારા ગેસ સિલિન્ડરને લઇને પણ કેટલાક મોટા બદલાવ થશે. એલપીજી ગેસમાં 100 રૂપિયાનો વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ