બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / lover is making pornographic video of girlfriend viral fir lodged in gopalganj

સંબંધ લજવાયો / છોકરીના જેટલે ઠેકાણે લગ્ન થયાં તેટલે ઠેકાણે પતિના ફોનમાં આવ્યો તેનો અશ્લિલ વીડિયો, આખરે ખુલ્યો ભેદ

Hiralal

Last Updated: 05:56 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના ગોપાલગંજમાં એક યુવાને છોકરીનો અશ્લિલ વીડિયો ઉતારી લઈને તેના પતિને દેખાડીને સગાઈ તોડવાનો મામલો સામે આવ્યો છે.

  • બિહારના ગોપાલગંજમાં છોકરી સાથે બની ચોંકાવનારી ઘટના
  • યુવકે છોકરીનો ઉતારી લીધો અશ્લિલ વીડિયો
  • છોકરીના પતિને વીડિયો મોકલીને તોડવાતો રહ્યો સગાઈ 

બિહારના ગોપાલગંજમાં એક છોકરીની બે ત્રણ ઠેકાણેથી થયેલી સગાઈ તૂટી ગઈ અને તેની પાછળ જવાબદાર હતો તેનો યુવાન સાથેનો પોર્ન વીડિયો. ગોપાલગંજમાં એક 25 વર્ષીય યુવકે કથિત રીતે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે લગ્ન કરવાના બહાને પાંચ દિવસ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેનો અશ્લિલ વીડિયો પણ ઉતારી લીધો હતો. 

હવે યુવાને અશ્લિલ વીડિયો મોકલવાનો ખેલ શરુ કર્યો
છોકરીના બીજે ઠેકાણે સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ યુવાને તેના થનારા પતિને તેની પત્નીનો પોતાની સાથે પોર્ન વીડિયો મોકલી દીધો આથી તેની સગાઈ તૂટી ગઈ હતી. બીજે પણ બે ઠેકાણે આવું થયું હતું. 

છોકરીનો અશ્લીલ વીડિયો કર્યો વાયરલ 
નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બસડિલાનો રહેવાસી રાજુ સોની મીરગંજ શહેરમાં જ્વેલરી શોપ ચલાવતો હતો. સાત વર્ષ પહેલા તેની મુલાકાત એક છોકરી સાથે થઇ હતી, જે બાદ બંને એકબીજાની નજીક આવી ગયા હતા. છોકરી લગ્નનું સપનું પણ જોવા લાગી પરંતુ બાદમાં છોકરાએ લગ્નની ના પાડી દીધી અને છોકરીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો. જેના કારણે યુવતીના લગ્ન કરવામાં મુશ્કેલી પડી રહી છે.

અશ્લિલ વીડિયો મોકલાવીને તોડાવ્યાં લગ્ન 
પોલીસ રિપોર્ટમાં નોંધાયેલી પીડિતાની ફરિયાદ મુજબ રાજુ સોનીએ લગ્નના બહાને પાંચ વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરિવારજનોએ યુવતી સાથે બીજે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે રાજુ સોની અશ્લીલ વીડિયો મોકલીને લગ્ન તોડતો હતો, જેના કારણે યુવતીના લગ્ન અનેક વખત તૂટ્યા હતા. પીડિત યુવતીએ એસપી સ્વર્ણ પ્રભાતનો સંપર્ક કર્યો છે. એસપીની સૂચનાથી પોલીસે આ કેસમાં એફઆઇઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે આ કેસના તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ