બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Love jihad in Ahmedabad, girl's father says marriage certificate is illegal

હરકત..! / અમદાવાદમાં લવ જેહાદ!, યુવતીના પિતાએ કહ્યું- મેરેજ સર્ટીફિકેટ ગેરકાયદેસર છે, દીકરીને પરત લાવી આપો

Vishnu

Last Updated: 11:57 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્ણયનગરની યુવતીને શાહીબાગનો વિધર્મી યુવક લઇ ફરાર થયાનો પિતા આક્ષેપ, યુવતીએ કોર્ટ થકી વાડજ પોલીસ સ્ટેશનમાં મરજીથી વિધર્મી યુવક સાથે લગ્ન કર્યાની આપી અરજી

  • અમદાવાદમાં લવ જેહાદની ઘટના બન્યાનો આક્ષેપ
  • લહજેહાદ મુદ્દે આક્રમક બજરંગદળ'
  • પોલીસને કરી ફરિયાદ, તપાસની કરી માગ

અમદાવાદ નિર્ણયનગરમાં કથિત લવ જીહાદનો મામલો સામે આવ્યો છે.જેમાં યુવતીના પિતા તેમજ બજરંગ દળ તરફથી અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

દીકરીને પરત લાવીને આપવામાં આવે: પિતા
કલેક્ટર સમક્ષ યુવતીના પિતાએ રજૂઆત કરી છે કે, મારી દીકરી અને સૈયદ આસિફ મૂર્તજા હુસેન સાથે સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ અંતર્ગત લગ્ન 4 એપ્રિલે થયાનું સર્ટિફિકેટ ઓફ મેરેજ ઇસ્યુ થયું છે. હવે દીકરીને પરત લાવીને આપવામાં આવે. નોટિસના સમયગાળા દરમિયાન પક્ષકારોને વાંધો લેવાની, રજૂઆત કરવાની વ્યાજબી અને કાયદાકીય તકથી વંચિત રાખવાના ઇરાદે નોટિસ કચેરી બહાર પ્રદર્શિત કરવામાં આવેલ નથી.જેના કારણે અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ સર્ટીફીકેટ ઓફ મેરેજ ઇનવેલિડ અને ગેરકાયદેસર છે.ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અંતર્ગત ગુનો બને છે.જે તપાસની માંગણી કરી હતી.

સમગ્ર મામલે બજરંગદળ મેદાને
જયારે બજરંગદળ તરફથી રજૂઆત કરાઈ હતી કે, સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ મુજબ લગ્નની નોટિસ એક્ટની જોગવાઈ મુજબ અપાઈ નથી.નોટિસના સમયગાળા દરમિયાન પક્ષકારોને વાંધો લેવાની, રજૂઆત કરવાની વ્યાજબી અને કાયદાકીય તકથી વંચિત રાખવાના ઇરાદે નોટિસ કચેરી બહાર પ્રદર્શિત કરવામાં આવેલ નથી.જેના કારણે અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ સર્ટીફીકેટ ઓફ મેરેજ ઇનવેલિડ અને ગેરકાયદેસર છે.  ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અંતર્ગત ગુનો બને છે.જે અંગે અમે તપાસની માંગણી કરીએ છે.જેથી વિધર્મીઓના હિન્દુ યુવતીઓના કલમ 13 મુજબની પબ્લિક નોટિસ પ્રદર્શિત કરાતી નથીબજરંગ દળ તરફથી સ્પેશિયલ મેરેજ એક્ટનું કડક પાલન થાય તેવી માંગણી કરવામાં આવી છે. મુસ્લિમ યુવકોના હિન્દુ યુવતી સાથેના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કરીને હિંદુ યુવતીઓને ફોસલાવીને લગ્ન કરવામાં આવે છે અને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ