રિલેશનશિપ / સાથે ભણતી અમદાવાદી યુવતીઓએ પ્રેમ લગ્નની કરી અરજી, કોર્ટે પરિવારને આપ્યો આ આદેશ

love affai two young women ahmedabad gujarat

અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં ચર્ચાસ્પદ લવ સ્ટોરી સામે આવી છે. એક જ વિસ્તારમાં રહેતી બે યુવતીઓ વચ્ચેના પ્રેમસંબંધને ઘરવાળાએ મંજૂરી ન મળતા આ બંન્ને યુવતીઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ