coronavirus / કોરોના વાયરસ આખરે કોનું પાપ? : ચીનની બદમાશી આ ખાનગી દસ્તાવેજથી બહાર આવી ગઈ છે?

Lost reports indicate china hid coronavirus cases in 2019

ઘાતક કોરોના વાઈરસ દુનિયાના ૧૭૬ દેશને પોતાના ભરડામાં લઈ ચૂક્યો છે અને આ મહામારીના ખપ્પરમાં અત્યાર સુધીમાં લગભગ ૯,૦૦૦ જેટલી જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે આ ખતરનાક વાઈરસ ફેલાવવાના મુદ્દે ચીન અને અમેરિકા આમનેસામને આવી ગયાં છે. આમ તો શરૂઆતથી જ કોરોના વાઈરસ ચીનનું જ પાપ હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા અને તેમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ‘કોવિડ-૧૯’ને ‘ચાઈનીઝ વાઈરસ’ કહેતાં ફરી એક વખત ચીન તરફ આંગળી ચિંધાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ