ચૂંટણી / અંતિમ રેલીમાં PM મોદીનો હુંકાર, 'ફિર બનેગી મોદી સરકાર, અબકી બાર 300 પાર'

Lok Sabha Elections 2019: PM Modi bjp last rally in Khargone Madhya Pradesh

PM મોદીએ કહ્યું કે, 19 તારીખનાં રોજ જ્યારે આપ વોટ નાખશો ત્યારે ઇતિહાસ રચાઇ રહ્યો હશે. આપ સતત બીજી વાર પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવવા જઇ રહ્યાં છો. તેઓએ કહ્યું કે, આ વખતે સમગ્ર દેશ દળ માટે નહીં પરંતુ દેશને માટે લડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ