ચૂંટણી / ચોંકશો નહીં, લોકસભા ચૂંટણીને લઇ દેશમાં અહીંથી મતદાનનો પ્રારંભ...!

Lok Sabha Election: Attention votings begun for 2019

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલનાં રોજથી શરૂ થશે પરંતુ કેટલીક જગ્યાઓ પર તો મતદાન પણ શરૂ થઇ ચૂકેલ છે. આમાં ચોંકવા જેવું કંઇ નથી, 2019 ચૂંટણીને લઇ પ્રથમ વોટ નાખી દેવામાં આવેલ છે. શુક્રવારનાં રોજ ભારતીય-તિબ્બત સીમા પોલીસ (ITBP)નાં 80 જવાનોએ અરૂણાચલ પ્રદેશનાં લોહિતપુરમાં એનિમલ ટ્રેનિંગ સ્કૂલમાં પોસ્ટલ બૈલેટને આધારે વોટ નાખ્યો. ITBPનાં પ્રવક્તાએ જણાવ્યું કે, ડીઆઇજી સુધાકર નટરાજને જવાનોમાં સૌથી પ્રથમ વોટ નાખ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ