ચૂંટણી પરિણામ / દેશમાં ચાલી 'મોદી લહેર', આ રાજ્યોમાં ન ચાલ્યો જાદુ

lok sabha chunav 2019 result news update modi magic did not work in 3 states

2014 ચૂંટણીની જેમ નરેન્દ્ર મોદીની સુનામીની લહેર પર સવાર થઇ 2019ના મહાસંગ્રામને ભાજપે પોતાના નામે કરી લીધો છે. અત્યાર સુધીના ચૂંટણી પ્રવાહ બતાવી રહ્યા છે કે ભાજપ પોતાના સહયોગીઓ સાથે 330થી વધારે સીટ હાંસલ કરતી દેખાઇ રહી છે. પરંતુ મોદીની સુનામી વચ્ચે કેટલાક એવા રાજ્યો પણ છે જ્યાં તેમનો જાદું ન ચાલી શક્યો. આ ત્રણ રાજ્યો દક્ષિણ ભારતથી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ