બળાપો / VIDEO: શખ્સે સ્ટેજ પર નેતાજીના ખભે હાથ મૂકી કહ્યું, કોઈ વાયદો પૂરો નથી કર્યો... જોતાં રહી ગયા કાર્યકરો

Locals opposed the Congress candidate from Danilimda

દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારને કડવો અનુભવ થયો છે. પ્રચાર દરમિયાન સ્થાનિકે શૈલેષ પરમાર પર બળાપો કાઢ્યો છે. શૈલેશ પરમારે 5 વર્ષમાં કોઇ કામ ન કર્યું હોવાનો સ્થાનિકે ઘટસ્ફોટ કર્યો છે. સ્થાનિકના આક્ષેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ