ચૂંટણી / 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયત સહિત 55 ન.પા બેઠક પર આ તારીખે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

local body Election 2020 may be on 20 to 30 November 2020 in Gujarat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નવેમ્બરના અંતમાં આ ચૂંટણી યોજાઈ શકે છે આ અંગે હાલ તપાસ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ તારીખોની તૈયારીઓ જો કે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ