રાજકોટ / IND vs AUS : ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ, ભારતની 36 રને ભવ્ય જીત

Live score of ind vs aus 2nd odi in rajkot khanderi virat near 100

રાજકોટમાં ભારતીય ટીમે રંગ રાખ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝના બીજો મુકાબલો જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં મુકાબલો રમાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ