આકરો નિર્ણય / તમારા પાસે ચીનના ફોન હોય તો પ્લીઝ ફેંકી દો : જાણો આ દેશમાં કેમ અપાયો આવો આદેશ

lithuania says throw away chinese phones due to censorship concerns

યુરોપના નાના અને ખુશહાલ દેશ લિથુઆનિયામાં સંરક્ષણ મંત્રાલયની એક સલાહ પર હોબાળો મચ્યો. ખરેખર, લિથુઆનિયાની સરકારે પોતાના નાગરિકોને અપીલ કરી છે કે પોતાની પાસે રહેલા મેડ ઈન ચાઈના મોબાઈલને ફેંકી દે. કારણકે આ મોબાઈલ દ્વારા જાસૂસી થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ