મોટા સમાચાર / ભારતમાં મળ્યો લિથિયમ અને સોનાનો ભંડાર: જમ્મૂ કાશ્મીરમાં છે ખજાનો, હવે EV ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ

Lithium and gold found in India: Treasure in Jammu Kashmir, now the biggest good news for EV industry

EV થી વાહન ચલાવવામાં લિથિયમ સૌથી મોટી ભૂમિકા ભજવે છે પણ ભારતમાં જરૂરિયાત મુજબ લિથિયમ ઉપલબ્ધ નથી એટલા માટે વિદેશથી લિથિયમની આયાત કરવી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ