જંગલનો રાજા / ગીરના જંગલમાં બે સિંહોની ઈનફાઈટનો જબરદસ્ત VIDEO થયો વાઈરલ, આવી લડાઈ ક્યારેય નિહાળી હશે નહીં

Lion fight viral in social media

જૂનાગઢમાં સાસણગીરના સફારી પાર્કમાં બે સાવજોની ઈનફાઈટ જોવા મળી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ