બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Ligar's new song 'aafat' has been released, Vijay Deverakonda-Ananya Pandey romancing on the beach

સોંગ રીલીઝ / વિજય અનન્યાના નવા સોંગે તો ઈન્ટરનેટ પર 'આફત' મચાવી, રોમેન્ટિક કપલની કેમિસ્ટ્રી રીતસર નચાવશે

Megha

Last Updated: 02:17 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મના લીડ કપલ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેનો રોમાન્સ જોવા લાયક છે. લોકોને આ ગીતમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી છે.

  • ફિલ્મ લાઈગરનું નવું ગીત 'આફત' સામે રીલીઝ થઇ ગયું
  • ગીતના બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી
  • 25 ઓગસ્ટ 2022ના રોજ આ ફિલ્મ રીલીઝ થશે

પૂરી જગન્નાથની ફિલ્મ લાઈગરનું નવું ગીત આફત સામે રીલીઝ થઇ ગયું છે. ખુબ જ મજેદાર અને ચટપટા લીરીક્સવાળા ગીતમાં ફિલ્મના લીડ કપલ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેનો રોમાન્સ જોવા લાયક છે. લોકોને આ ગીતના બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી છે. 

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા એમની આવનારી ફિલ્મ લાઈગરને લઈને ઘણા ચર્ચામાં રહે છે. આ ફિલ્મથી જોડાયેલ કોઈને કોઈ ખબરને કારણોસર સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને એમની ફિલ્મ લાઈગર મીડિયામાં છવાયેલ રહે છે. હાલમાં જ આ ફિલ્મનું ગીત 'આફત ' સામે આવ્યું છે અને તેની પહેલા ફિલ્મનું 'અકડી પકડી' માં અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાનો અલગ જ અંદાજ સામે આવ્યો હતો. 

ફિલ્મ વિશે જણાવીએ તો આ ફિલ્મ એક સ્પોર્ટ ડ્રામા ફિલ્મ છે જેમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલિજ થશે. વિજય દેવરકોંડા આ ફિલ્મમાં માઇક ટાયસનની સામે મુક્કેબાજી કરતાં નજર આવશે. માઇક ટાયસન અને અનન્યા પાંડેની આ પહેલી તેલુગુ ફિલ્મ છે. જ્યાં વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે ત્યાં અનન્યા પાંડે આ ફિલ્મ સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ પૂરી જગન્નાથ દ્વારા નિર્દેશિત કરવાં આવી અને અને કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. 

માઇક ટાયસન અને અનન્યા પાંડેની આ પહેલી તેલુગુ ફિલ્મ છે. જ્યાં વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે ત્યાં અનન્યા પાંડે આ ફિલ્મ સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ પૂરી જગન્નાથ દ્વારા નિર્દેશિત કરવાં આવી અને અને કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.  25 ઓગસ્ટ 2022ના રોજ આ ફિલ્મ રીલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ