બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LIC records multi-fold increase in net profit to Rs 35,997 crore for FY 2022-23: Filing

કંપનીની સદ્ધરતા / પોલિસી ધારકો આનંદો ! LICને થઈ પૈસાની છૂટ, એક વર્ષમાં થયો રેકોર્ડબ્રેક 35,997 કરોડનો નફો

Hiralal

Last Updated: 10:27 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેર ક્ષેત્રની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીને નાણાકીય વર્ષ 2022-23માં ચોખ્ખા નફા પેટે 35,997 કરોડની રકમ મળી છે.

  • LICના પોલિસી ધારકોની ચિંતા ટળી
  • કંપની થઈ ગઈ ખૂબ સદ્ધર
  • 2022-23માં થયો 35,997 કરોડનો ચોખ્ખો નફો 

કોઈ પણ કંપનીની સદ્ધરતા તેના રોકાણકારોને ગેલમાં લાવી દેતી હોય છે. એલઆઈસી સાથે પણ આવું જ બન્યું છે. અદાણી વિવાદમાં એલઆઈસીનું નામ આવતાં તેના પોલિસી ધારકોમાં ચિંતાનું મોજૂ છવાયું છે. પોલિસી ધારકોને પોતાના પૈસા પર શંકા પડવા લાગી હતી પરંતુ હવે તેમની મોટી ચિંતા ટળી હોવાનું લાગી રહ્યું છે. 

 2022-23માં  35,997 કરોડનો ચોખ્ખો નફો
રેગ્યુલેટરી ફાઈલિંગમાં એલઆઈસીએ આ વાતને જાણકારી આપી છે કે તેને 2022-23માં  35,997 કરોડનો ચોખ્ખો નફો થયો છે. 

ચાર મહિનામાં  13,191 કરોડનો નફો
એલઆઇસીએ બુધવારે માર્ચ 2023માં પૂરા થયેલા ચાર માસિક સમયગાળામાં 13,191 કરોડનો નફો થયો છે. 

પોલિસી ધારકોને પૈસા ચુકવવામાં કંપનીને નહીં પડે તકલીફ
એલઆઈસી સદ્ધર બની ચૂકી છે અને તેને એક વર્ષમાં 35,000 કરોડથી વધુનો નફો થયો છે તેથી સ્વાભાવિક છે તેને હવે પોલિસી ધારકોને પૈસા ચુકવવામાં કોઈ તકલીફ નહીં પડે. 

સંકળાયેલા મુદ્દાઓ

LIC net profit LIC net profit news LIC news LIC profit news LIC net profit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ