બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / lic new endowment plan no 914 benefits return risk cover know everything

સુરક્ષિત રિટર્ન / LICનો ખાસ પ્લાન: મહિને 5000 હજારના રોકાણ પર મળશે 65 લાખનું રિટર્ન, જાણો કેવી રીતે

Premal

Last Updated: 05:36 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલઆઈસીના પ્લાન દ્વારા લાખો રૂપિયાનું ફંડ તમે આરામથી બનાવી શકો છો. તો એલઆઈસીના અલગ-અલગ પ્લાનના અલગ-અલગ ફાયદા છે.

  • LICના આ પ્લાનમાં લૉન્ગ ટર્મ રોકાણ કરી શકાય છે
  • મહિને 5 હજાર રૂપિયાનું કરો રોકાણ
  • આ પ્લાનમાં વીમાધારકોને રિસ્ક કવર પણ મળે છે

એલઆઈસીનો ન્યુ એન્ડોમેન્ટ પ્લાન અનેક રીતે ખાસ છે. આ પ્લાન દ્વારા લૉન્ગ ટર્મ રોકાણ કરી શકાય છે અને સારું રિટર્ન પણ પ્રાપ્ત કરી શકાય છે. આ સાથે એલઆઈસીના આ પ્લાનમાં વીમાધારકોને રિસ્ક કવર પણ મળે છે.

LIC New Endowment Plan છે ખાસ વાત

ન્યુનત્તમ ઉંમર- 8 વર્ષ
મહત્તમ ઉંમર- 55 વર્ષ
ન્યુનત્તમ વીમા રકમ- 1 લાખ રૂપિયા
મહત્તમ વીમા રકમ- કોઈ મર્યાદા નથી
ન્યુનત્તમ મુદ્દત- 12 વર્ષ
મહત્તમ- 35 વર્ષ

આ રીતે મેળવો 65 લાખનુ ફંડ 

તમારી ઉંમર 30 વર્ષ છે તો એલઆઈસીના ન્યુ એન્ડોમેન્ટ પ્લાન દ્વારા આ રીતે 65 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. 30 વર્ષની ઉંમરે જો આ પ્લાન લઇ રહ્યાં છો તો તેમાં વીમાની રકમ 19 લાખ રૂપિયા રાખવી પડશે. તો મુદ્દત 30 વર્ષ રાખવી પડશે. ત્યારબાદ પહેલા વર્ષે દર મહિને લગભગ 5253 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરવા પડશે. 

આટલુ મળશે રિટર્ન

ત્યારબાદ બીજા વર્ષથી દર મહિને મેચ્યોરિટી સુધી 5140 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરાવવા પડશે. ત્યારબાદ 30 વર્ષ બાદ એટલેકે 60 વર્ષની ઉંમરમાં મેચ્યોરિટી રકમ મળી જશે. મેચ્યોરિટી રકમ તરીકે અંદાજે 65,55,000 રૂપિયાનું રિટર્ન મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ