આવેદન / સૌરાષ્ટ્રમાં આતંક મચાવી રહેલાં દીપડાઓનો મામલો ગુજરાત સરકારથી આગળ વધી દિલ્હી દરબારમાં પહોંચ્યો

Leopard Terror Saurashtra Forest Department Gujarat assembly Delhi

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા, જુનાગઢ જિલ્લાના વિસાવદર સહિતના વિસ્તરોમાં દીપડાના વધતા જતાં હુમલાઓનો મામલે ગુજરાત વિધાનસભામાં ઉગ્ર રજૂઆતો બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ