બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Learning lost' due to corona, govt reduces immediate syllabus for 10-12 board exams: Congress demands

કોંગ્રેસની ચિંતા / કોરોનાના કારણે 'લર્નિંગ લોસ્ટ', 10-12 બોર્ડની પરીક્ષા માટે તાત્કાલિક અભ્યાસક્રમ ઘટાડે સરકારઃ કોંગ્રેસની માંગ

Mehul

Last Updated: 03:43 PM, 28 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનામાં સૌથી વધુ અસર શિક્ષણને થઈ છે અને વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ્ટ થઈ રહ્યો છે.ગુજરાતમાં એક સત્ર પૂર્ણ થયું હોવા છતાં અભ્યાસક્રમ જ નિશ્ચિત નહીં. બાળકોઅને શિક્ષકો માટે ચિંતા

  • ભાર વિનાના ભણતર માટે અભ્યાક્રમ ઘટાડો 
  • ધોરણ 10-12 માટે કોંગ્રેસની સરકાર પાસે માંગ 
  • કોંગ્રેસ પ્રવક્તાએ મુખ્ય મંત્રીને લખ્યો છે પત્ર 

ગુજરાતના ધોરણ 10-12ના વિધાર્થીઓ ભણતર ગુમાવી રહ્યા છે.કોરોના કાળમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઘણું ગુમાવ્યું છે ત્યારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવા કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે. 

CBSC એ પણ ઘટાડ્યો છે કોર્સ 

કોંગ્રેસ પ્રવક્તાએ મુખ્ય મંત્રીને લખેલા પત્રમાં માગણી કરતા લખ્યું છે કે, કોરોનામાં સૌથી વધુ અસર શિક્ષણને થઈ છે અને વિદ્યાર્થીઓનેકો લર્નિંગ લોસ્ટ થઈ રહ્યો છે. ઉપરાંત CBSEએ પણ નવા શૈક્ષણિક સત્ર  2021-22માં 40 ટકા સુધી અભ્યાસક્રમ ઘટાડવા અંગે જાહેરાત કરી છે. ગુજરાતમાં એક સત્ર પૂર્ણ થયું હોવા છતાં અભ્યાસક્રમ જ નિશ્ચિત નહીં. આ અનિશ્ચિતતા બાળકો અને શિક્ષકો માટે ચિંતાસમાન છે.CBSEએ જુલાઈ મહિનામાં ઘટાડો જાહેર કર્યો હતો.આ અગાઉ 50 ટકા MCQથી પરીક્ષા લેવાઈ હતી. શિક્ષણના દિવસો પણ ઘટીને 140 થયા છે.આવા સંજોગોમાં બોર્ડની પરીક્ષા સામે છે ત્યારે તાત્કાલિક ઘટાડો જાહેર થાય તેવી લાગણી વ્યક્ત કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ