નવું નજરાણું / દેશના પ્રથમ સોલર પાવર્ડ વિલેજ મોઢેરાનું 9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ, જાણો પ્રોજેક્ટની વિશેષતાઓ

launch of india's first solar powered village Modhera on October 9

9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોઢેરાને ભારતના પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ