જીવલેણ મહામારી / કાળજી રાખજો ! દેશમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું, નવા કેસ અને મોતના આંકડામાં ઉત્તરોતર વધારો

latest corona case updates in india

દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં આજે વધારો થયો છે. દેશમાાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1086 કેસો આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ