અરવલ્લી / જિંદગીની છેલ્લી પિકનિક: અમદાવાદના 2 યુવકોનું ઝાંઝરી ધોધમાં ડૂબતાં મોત, મેઘાણીનગરના હતા રહેવાસી

Last picnic of life: 2 youths of Ahmedabad drowned in Zanzari falls residents of Meghaninagar

 અમદાવાદના 2 યુવકો પિકનિક દરમિયાન ઝાંઝરી ધોધમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યાં હોવાના કરુણ સમાચાર સામે આવી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ