ઝટકો / દુશ્મનની 'દિવાળી' બગાડશે દીવડાં : જાણો કઈ રીતે ચીનને ઝટકો આપવા તૈયાર છે ભારતીયો

Lamps made of cow dung soon to hit market in diwali festive season

ભારત અને ચીન વચ્ચે મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે અને ચીન તેનું પરિણામ પણ ભોગવી રહ્યું છે. હજુ સુધી લોકોના મનમાં ચીન સામે રોષ ભભૂકી રહ્યો છે અને જેના કારણે ઘણા બધા લોકો ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ