નારાજ / LalSinghChaddha એ કર્યું સૈનિકોનું અપમાન: આમિરની મૂવી પર ભડક્યો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર

lal singh chaddha movie monty panesar tweet

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. આ ફિલ્મમાં આમિર ખાન સિખની ભૂમિકા નિભાવી રહ્યાં છે, જે માનસિક રીતે ફિટ નથી. જોનારા આ ફિલ્મને સુપરહિટ ગણાવી રહ્યાં છે તો ફિલ્મનો વિરોધ પણ સતત વધી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ