સ્વામીનારાયણ સંપ્રદાયના રૂઢીચુસ્ત નિયમોના કારણે ભુજની 68 દીકરીઓના કપડા ઉતરાવ્યા | Kutch Bhuj Shree sahjanand girls college girl period check Dispute Mahila ayog

રૂઢી / સ્વામિનારાયણ સંપ્રદાયના રૂઢીચુસ્ત નિયમોના કારણે ભુજની 68 દીકરીઓના કપડા ઉતરાવ્યા

Kutch bhuj shree sahjanand girls college girl period check Dispute mahila ayog

સ્વામિનારાયણ સંપ્રદાય કંઈને કંઈ મામલે વિવાદમાં આવતો હોય છે ત્યારે મહિલાઓ પ્રત્યેના તેમના નિયમોને લઈને આ વખતે ભૂજની શ્રી સહજાનંદ કોલેજમાં વિવાદ સામે આવ્યો છે. અહીં વિદ્યાર્થિનીઓ નિર્વસ્ત્ર કરીને તેમની તપાસ કરવામાં આવી હતી જેનું કારણ હતુ માસિક ધર્મ. અહીં ભણતી છોકરીઓની આવી તપાસને પગલે ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થીનીઓના વિરોધ ને પગલે આખો મામલે સામે આવતાં હવે મહિલા આયોગે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ