2021 કુંભ મેળો / હજારો વર્ષ જૂની પરંપરામાં ચોથી વખત બનશે આ ઘટના

kumbh mela 2021  so far this has happened four times when the kumbh mela has come in haridwar after one year

સામાન્ય રીતે 12 વર્ષે એક વાર કુંભ મેળો યોજાય છે. પણ આ વર્ષે તે 11 વર્ષે આવી ચૂક્યો છે. અનેક વર્ષો જૂના આ મેળામાં 4 વાર એવું પણ થયું છે કે તે 12 વર્ષના બદલે 1 વર્ષમાં ફરી વખત આવ્યો હોય. લોકો આ મેળામાં સ્નાન કરશે. જો કે શાહી સ્નાન અને અખાડાને આવનારા કુંભ મેળામાં માન્યતા અપાશે નહીં. પણ હરિગંગા કિનારે કુંભમેળાનો યોગ બન્યો હતો. 1072માં આવલા કુંભ મેળા બાદ તરત જ બીજા વર્ષે 1073માં પહેલીવાર 1 વર્ષ બાદ હરિદ્વારમાં કુંભનો યોગ બન્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ