વાયરલ / 'કુછ કુછ હોતા હે'ની અંજલી એટલી બદલાઇ ગઈ કે તમે પણ જોઇને નહીં ઓળખી શકો

kuch kuch hota hai film girl anjali has changed today seeing photos

21 વર્ષ પહેલા રિલીઝ થયેલી 'કુછ કુછ હોતા હે' ફિલ્મ ઘણા બધાના દિલો જીતી ચુકી છે. કાજોલ, શાહરૂખ ખાન, રાણી મુખર્જી અને સલમાન ખાન અભિનિત ફિલ્મ ખૂબ જ સમય સુધી સિનેમાઘરોમાં ચાલી હતી. આ ફિલ્મમાં અંજલીનું કિરદાર નિભાવનારી છોકરી તે સમયે ખૂબ ચર્ચામાં રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ