બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / KRK Shocked to see Mouni Roy's Change

કટાક્ષ / બોલીવૂડના આ ખાને TVની નાગિન મૌની રોયને લીધી આડેહાથ કહ્યું 'પૈસા હોય તો..'

Kinjari

Last Updated: 12:22 PM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડમાં કંઇ પણ થાય કમાલ આર ખાન તેના પર કૉમેન્ટ કરવા માટે તૈયાર હોય છે. સલમાન, શાહરુખ બાદ હવે તેણે મૌની રોય પર નિશાન સાધ્યું છે.

  • મૌની રોયનો બદલાયો અંદાજ
  • જૂની તસવીરો થઇ વાયરલ
  • KRKએ મૌની પર કર્યો કટાક્ષ

એક્ટ્રેસની જૂની તસવીર વાયરલ
મૌની રોય આજકાલ તેના લગ્નને લઇને ચર્ચામાં છે ત્યારે તેની વર્ષો જૂની તસવીર વાયરલ થઇ છે અને લોકો તેના પર ભરપૂર કમેન્ટ કરી રહ્યાં છે. આ તસવીર જોઇને તમને પણ ઝાટકો લાગી શકે છે. સ્વ ઘોષિત ક્રિટીક કમાલ આર ખાને એક્ટ્રેસ પર જોરદાર કૉમેન્ટ કરી દીધી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

 

સગાઇની ચર્ચાએ પકડ્યું હતુ જોર
મૌનીએ એક ફિલ્ટર યુઝ કરીને વીડિયો બનાવીને શૅર કર્યો હતો, તેમાં મૌનીની રિંગ ફિંગરમાં રિંગ જોવા મળી હતી. ફેન્સને એવુ લાગ્યું કે મૌનીએ લંડનમાં ચોરી છૂપીથી સગાઇ કરી લીધી છે. ફેન્સ સમજી રહ્યાં છે કે મૌનીએ લંડનમાં ચૂપકે સે સગાઇ કરી લીધી છે. 

વીડિયોમાં મૌની રોય પોતાની આંગળીને ફ્લોન્ટ કરી રહી હતી. તેમની સગાઇ થઇ છે કે નહી તે તો માત્ર મૌની જ કહી શકે તેમ છે. સિરીયલ દેવો કે દેવ મહાદેવના કો સ્ટાર મોહિત રેનાને ડેટ કરી રહી છે તેવા અહેવાલો પણ આવ્યા હતા. તે સિવાય પણ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે અફેરમાં છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે

KRKએ કરી કૉમેન્ટ
આ કોઇ રહસ્યની વાત નથી કે મૌની રોય છેલ્લા કેટલાક સમયમાં બદલાઇ ગઇ છે. તેણે ક્યારેય પ્લાસ્ટિક સર્જરીની વાત સ્વીકારી નથી પરંતુ તેમ છતાં તેની મજાક ઉડાવવામાં આવે છે. આવામાં કમાલે પણ ટ્વિટ કરીને લખ્યું કે, 'પૈસા લૂક પણ બદલી શકે છે, આ જુઓ એક્ટ્રેસ મૌની રોય પોતાનો લૂક બદલતી રહે છે'

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

 

હેરાન કરી દેનારી છે તસવીર
આ ટ્વિટમાં મૌની રોયની 6 તસવીરવાળો કોલાજ દેખાઇ રહ્યો છે. જેમાં કદાચ તમે મૌનીને ઓળખી પણ નહી શકો. આ તસવીરોમાં એટલુ અંતર છે કે લોકો તેના પર મીમ બનાવી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો મૌનીને ટ્રોલ કરી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ