બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / kriti senan and prabhas are dating each other

ઇલુ ઇલુ / સાઉથનાં સુપરસ્ટાર પ્રભાસ અને 10 વર્ષ નાની બૉલીવુડ અભિનેત્રી વચ્ચે ઇલુ ઇલુ?

Khevna

Last Updated: 02:59 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ એક્ટર પ્રભાસ અને બૉલીવુડ એક્ટ્રેસ ક્રિતિ સેનન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ સામે આવી છે.

  • ક્રિતિ સેનન અને પ્રભાસ ડેટ કરી રહ્યા હોવાની અટકળો 
  • બંને ફિલ્મ આદિપુરુષમાં સાથે જોવા મળશે 
  • આવતા વર્ષે રીલીઝ થશે ફિલ્મ આદિપુરુષ

ક્રિતિ સેનન અને પ્રભાસ ડેટ કરી રહ્યા હોવાની અટકળો 

સાઉથ એક્ટર પ્રભાસ અને બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન ફિલ્મ આદિપુરુષમા સાથે કામ કરી રહ્યા છે. આ દરમિયાન ચર્ચાઓ થઈ રહી છે કે 32 વર્ષીય કૃતિ સેનન પોતાનાંથી 10 વર્ષ મોટા 42 વર્ષીય પ્રભાસને ડેટ કરી રહી છે. 

કોફી વિથ કરનથી ઉડવા લાગી અફવાઓ 

ક્રિતિ સેનન અને ટાઇગર શ્રોફ શો 'કૉફી વિથ કરન'માં આવ્યાં હતાં. અહીં ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ હોવાની ચર્ચા છે.  રિપોર્ટ્સ પ્રમાણે બંને વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું માનવામાં આવે છે.

રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આઈ રહ્યું છે કે પ્રભાસ તથા ક્રિતિને એકબીજા માટે ઘણી જ ફીલિંગ્સ છે. ફિલ્મ 'આદિપુરુષ'ના સેટ પર બંને વચ્ચેનું બૉન્ડિંગ ગાઢ બન્યું છે. તેમના બૉન્ડિંગથી સૌને નવાઈ લાગી છે, કારણ કે પ્રભાસ ઘણો જ શરમાળ છે. જોકે, તે ક્રિતિ સાથે ઘણી જ સહજતાથી વાત કરે છે. બંને વચ્ચે કંઈક છે તે વાત પણ બંને સાથે હોય ત્યારે દેખાઈ આવે છે. બંને હાલમાં પોતાના સંબંધો ધીમે ધીમે આગળ વધારી રહ્યાં છે.

ગયા વર્ષે ક્રિતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રભાસ થોડો શરમાળ છે, પરંતુ જ્યારે તેણે વાત કરવાનું શરૂ કર્યું તો પ્રભાસ ઘણો જ ફ્રેંક લાગ્યો. ઉલ્લેખનીય છે કે ક્રિતિના સંબંધો આ પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે ક્રિતિ તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. પ્રભાસની વાત કરીએ તો તેનું નામ સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે અવાર-નવાર ચર્ચાતું હતું.

આદિપુરુષ આવતા વર્ષે રીલીઝ થશે 
આદિપુરુષ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સૈફ અલી ખાન, સની સિંહ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના અને ક્રિતિ સેનન સીતના રોલમાં જોવા મળશે. સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ