VIRAL / એસિડ એટેક પીડિતાએ છોડી દીધી હતી જીવવાની આશા, ક્રિતિ-વરૂણે આ રીતે કર્યુ મોટિવેટ

 Kriti Sanon And Varun Dhawan Send Love Via Video Message To A 14 Year Old Acid Attack Survivor

બોલિવુડ એક્ટર્સ ક્રિતિ સેનન અને વરૂણ ધવને એસિડ એટેક પીડિતા માટે એક મેસેજ શૅર કર્યો છે અને પીડિતાને નવી જિંદગી જીવવા માટે મનોબળ વધાર્યુ છે. વરૂણ અને ક્રિતિએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર પર એક મેસેજ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પીડિતાને સપોર્ટ કરવાની સાથે મૉટિવેટ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ